ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે જાણીતી છે અવનીત કૌર

બોલ્ડનેસ અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે અવનીત 

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવનીત કૌર 

ફોટો શેયર કરી ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે અવનીત કૌર 

હાલમાં અવનીતે જાપાન પ્રવાસ દરમિયાનના ફોટો કર્યા શેયર 

રોમેન્ટિક કે-ડ્રામાની અભિનેત્રીની જેમ પોઝ આપતી જોવા મળી અવનીત 

ક્યૂટ સ્માઈલથી અવનીત કૌરે જીત્યા કરોડો દિલ

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત