અવનીત કૌરના ફોટો અપલોડ થતાની સાથે વાયરલ થઈ જાય છે

માત્ર 21 વર્ષની ઉંમરમાં ગજબની લોકપ્રિયતા મેળવી ચૂકી છે અવનીત 

બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે અવનીત કૌર

લેટેસ્ટ ફોટોમાં જોવા મળ્યો અવનીત કૌરનો સ્ટાઈલિશ લુક 

વિન્ટરમાં અવનીતનો આ લુક તમે પણ અપનાવી શકો છો

ઓવરકોટ, હાઈ સ્ટોકિંગ્સ અને સનગ્લાસેસથી લુક કર્યો પૂરો

કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળતી હોય છે અવનીત