ડ્રેસિંગ સેન્સથી ઈમ્પ્રેસ કરતી રહે છે અવનીત કૌર

દરેક લુકથી ફેન્સના દિલ જીતે છે અવનીત કૌર 

હાલમાં એક ઈવેન્ટમાં હોટ અવતારમાં જોવા મળી અવનીત 

વાઈટ બ્રાલેટ ટોપમાં અવનીત કૌરે મચાવ્યો કહેર 

ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી અવનીત

બ્લશ મેકઅપ અને મિનીમલ જ્વેલરીમાં લાગી રહી છે ગોર્જિયસ

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર