અવનીત કૌરનો દરેક લુક ખુબ જ આકર્ષક હોય છે

હાલમાં એથનિક ડ્રેસમાં જોવા મળી અવનીત

બ્લૂ સૂટમાં ખુબ સુંદર લાગી રહી છે અવનીત કૌર

કાનમાં ઝુમકા અને કાતિલ અદા સાથે અપ્સરા લાગી રહી છે 

સ્માઈલથી જીત્યા ફેન્સના દિલ 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર