નાની ઉંમરમાં મોટી લોકપ્રિયતા મેળવી ચૂકી છે અવનીત કૌર

તેના ફોટો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જતા હોય છે

સુંદરતા અને બોલ્ડનેસને કારણે જાણીતી છે અવનીત કૌર 

મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે અવનીત કૌર 

ટાઈટ બ્લેક આઉટફિટમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી અવનીત 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર