રોજ પોતાના બોલ્ડ ફોટોથી કહેર મચાવે છે અવનીત કૌર

ગ્લેમર અને બોલ્ડનેસના કોમ્બિનેશનથી ઉડાવે છે હોશ

હાલના ફોટોશૂટમાં જોવા મળ્યો અવનીતનો સિઝલિંગ અવતાર 

બોલ્ડ પોઝ આપી સોશિયલ મીડિયા પર મચાવી હલચલ 

ક્રોપ ટોપ અને રિપ્ડ જીન્સ સાથે કેપમાં જોવા મળી અવનીત કૌર 

કેમેરા સામે અવનીત કૌરે આપ્યા કિલર પોઝ

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર