21 વર્ષની અવનીત કૌર રોજ રહે છે ચર્ચામાં
ફેશન સ્ટાઈલમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે અવનીત
બોલ્ડનેસ અને સુંદરતાથી જીતે છે ફેન્સના દિલ
હાલમાં બ્લેક સ્કિન ફિટ જંપસૂટમાં જોવા મળી અવનીત
લહેરાતા વાળ, કાતિલ અદાઓ સાથે ફલોન્ટ કર્યું ફિગર
બ્લેક લેધર બેલ્ટથી અવનીત એ પોતાના લુકને બનાવ્યો ક્લાસી
કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર