સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી છે અવનીત કૌર

21 વર્ષની અવનીત કૌરે બોલિવૂડ અભિનેત્રીઓને આપે છે ટક્કર 

ફેશન સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે અવનીત કૌર 

શિયાળામાં પણ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી અવનીત 

લોન્ગ સ્લીવ ફર હુડીમાં જોવા મળ્યો અવનીતનો શાનદાર લુક 

શિયાળામાં તમે પણ અવનીતનો  આ લુક કરી શકો છો ટ્રાય 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર