ઈન્ટરનેટ સેન્સેશન છે અભિનેત્રી અવનીત કૌર

ગ્લેમરસ ફોટોસથી અવનીત ફેન્સને કરે છે ઈમ્પ્રેસ 

વેર્સ્ટનથી લઈને એથનિક સુધી દરેક ડ્રેસમાં કહેર મચાવે છે અવનીત  

પિંક રંગના ઓફ શોલ્ડર ડ્રેસમાં અવનીત લાગી રહી છે હોટ  

મેકઅપ અને માથા પર ચોટલીએ વધારે અવનીતના લુકની રોનક 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર