'ઈન્સ્ટાગ્રામ ક્વીન' તરીકે જાણીતી છે અવનીત કૌર

માત્ર 21 વર્ષની ઉંમરમાં અવનીત કૌરે મેળવી છે મોટી લોકપ્રિયતા 

લગભગ દરરોજ અવનીત પોતાના ફોટોશૂટ કરતી રહે છે શેયર 

અવનીત કૌરે  ડેનિમ ડ્રેસમાં  કરાવ્યું ફોટોશૂટ 

ડેનિમ ડ્રેસમાં જોવા મળ્યો અવનીત કૌરનો કલાસી લુક 

બોલ્ડનેસ અને સુંદરતા માટે જાણીતી છે અવનીત કૌર 

ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા  મળશે અવનીત કૌર