23 જાન્યુઆરીએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા આથિયા-રાહુલ

આથિયા-રાહુલએ પોતાના હલ્દી સેરેમનીના સુંદર ફોટો કર્યા શેયર 

એકબીજાને હલ્દી લગાડતા જોવા મળ્યા આથિયા-રાહુલ 

આથિયા-રાહુલ હલ્દીના રંગે રંગાયેલા જોવા મળ્યા  

આથિયાએ ફોટો પોસ્ટને આપ્યું  ખાસ કેપ્શન 

ખુબ સુંદર આઉટફિટમાં જોવા મળ્યા આથિયા-રાહુલ 

આથિયા પોતાના ભાઈ અહાનને પણ હલ્દી લગાડતી જોવા મળી