એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તેના પતિ વિકી જૈન સાથે જોરદાર હોળી રમી

Credit: Ankita Lokhande

અંકિતાએ હોળી સેલિબ્રેશનના ખૂબ જ સુંદર ફોટા શેયર કર્યા છે

Credit: Ankita Lokhande

અંકિતા અને વિકી એકબીજા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે 

Credit: Ankita Lokhande

અંકિતા અને વિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

Credit: Ankita Lokhande

પીળા કલરની સાડીમાં અંકિતા  ખૂબ જ સુંદર લાગી રહી છે 

Credit: Ankita Lokhande

એક્ટ્રેસ પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહી છે

Credit: Ankita Lokhande

અંકિતા અને વિકીએ હોળી માટે એકબીજાના ડ્રેસ સાથે ટ્યુનિંગ કર્યું છે

Credit: Ankita Lokhande

આ સુંદર કપલે રંગો સાથે રમીને હોળીનો ભરપૂર આનંદ માણ્યો છે

Credit: Ankita Lokhande