બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે અનન્યા પાંડે

અનન્યા પાંડે સુંદરતાથી જીતી રહી છે પોતાના ફેન્સનું દિલ 

હાલમાં બર્થડે પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી અનન્યા પાંડે 

ગ્રીન સ્કિન ફિટ ડ્રેસમાં અનન્યા પાંડેનું કર્વી ફિગર જોઈ દંગ રહી ગયા ફેન્સ

ફિલ્મોથી વધારે હોટનેસને કારણે ચર્ચામાં રહે છે અનન્યા

ફિટનેસ અને ફેસન-સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અનન્યા પાંડે 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અનન્યા પાંડે