અનન્યા પાંડે લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે

Credit: ananyapanday

અનન્યા અને વિજય ઘણી જગ્યાએ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા  છે

Credit: ananyapanday

પ્રમોશન દરમિયાન દરેક વખતે અનન્યાનો નવો લુક જોવા મળે છે

Credit: ananyapanday

આ વખતે અનન્યા ઓલ બ્લેક લુકમાં જોવા મળી

Credit: ananyapanday

શોર્ટ ડ્રેસ સાથે એક્ટ્રેસએ પરફેક્ટ મેકઅપ કર્યો

Credit: ananyapanday

આ ડ્રેસ સાથે અનન્યાએ બ્લેક શુ પહેર્યા હતા

Credit: ananyapanday

અનન્યા સાથે વિજય દેવરકોંડા પણ જોવા મળ્યા

Credit: ananyapanday

વિજય દેવરકોંડા પણ ખુબ હેન્ડસમ લાગી રહ્યા હતા

Credit: ananyapanday