2001માં આવેલી ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'માં અમીષા પટેલે સકીનાનો રોલ ખૂબ જ સુંદર રીતે પ્લે કર્યો હતો

 આ બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો પાર્ટ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થવા જઈ રહ્યો છે 

અમીષા પટેલ પણ 'ગદર 2'નો ભાગ છે અને તે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે

અમીષા પટેલ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી

બ્લેક કલરના આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી

આ ઉંમરે પણ અભિનેત્રી ખૂબ જ ફિટ અને સુંદર દેખાઈ રહી છે

ચાહકો અમીષા પટેલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે

લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે મલાઈકાને પણ ટક્કર આપી

લોકો  ફિલ્મ 'ગદર 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે