બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રી છે આલિયા ભટ્ટ

પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે આલિયા ભટ્ટ

હાલમાં જ આલિયાએ દીકરી રાહાને આપ્યો છે જન્મ

આલિયા ભટ્ટનો લેટેસ્ટ ફોટોશૂટ થયો વાયરલ 

સ્ટાઈલિશ લુકમાં જોવા મળી અભિનેત્રી આલિયા ભટ્ટ 

એક ફેશન બ્રાન્ડ માટે આલિયાએ કરાવ્યું ફોટોશૂટ 

અનેક મોટા પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે આલિયા