પર્સનલ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે આલિયા ભટ્ટ

આલિયાએ નવેમ્બર 2022માં દીકરીને આપ્યો હતો જન્મ

માતા બન્યાના 3 મહિના બાદ જોવા મળ્યું આલિયા ભટ્ટનું જોરદાર ટ્રાન્સફોર્મેશન

એક કાર્યક્રમ દરમિયાન વરુણ ધવન સાથે જોવા મળી આલિયા 

ફલોરલ પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી આલિયા

સ્વેટર સાથે આલિયા એ પહેર્યું  મિની સ્કર્ટ 

પહેલા કરતા વધારે ગોર્ઝિયસ લાગી રહી છે આલિયા ભટ્ટ