બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે આલિયા

હાલમાં ફરી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતી આલિયા ભટ્ટ

એવોર્ડ ફંકશનમાં છવાઈ ગઈ  આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે લુક્સથી સૌને  કર્યા આકર્ષિત 

પિસ્તા ગ્રીન ગાઉનમાં સુંદર લાગી રહી હતી આલિયા ભટ્ટ 

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે આલિયા ભટ્ટ

તેની ત્રણ ફિલ્મોને મળ્યા  અલગ અલગ એવોર્ડ 

માતા બન્યા પછી કર્યું છે જોરદાર ટ્રાન્સફોર્મેસન