બિગ બોસ ઓટીટીમાં 'કિસ'થી આકાંક્ષા પુરીએ ખળભળાટ મચાવ્યો છે

બિગ બોસ ઓટીટીમાં નિયમ તોડતી જોવા મળી આકાંક્ષા

 આકાંક્ષા પુરીએ જેદ હદીદને 30 સેકન્ડ સુધી કિસ કરી

અભિનેત્રીને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે

આકાંક્ષા પુરી રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે 

આકાંક્ષા પુરીના સિઝલિંગ લુક જોઈને ચાહકો ક્લીન બોલ્ડ થાય છે

તેનો બિકની લુક પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

બિગ બોસ ઓટીટીમાં પણ આકાંક્ષાના આઉટફિટના સૌ કોઈ વખાણ કરતા હતા

અભિનેત્રીના દરેક લુક ચાહકોને પસંદ આવે છે

મીકા સિંહે સ્વયંવરમાં આકાક્ષા સિંહને પસંદ કરી હતી

મેચ પહેલા અનુષ્કા અને વિરાટની લંચ ડેટ, રોમેન્ટિક ફોટો પર ચાહકો પાગલ