આમના શરીફે હાલમાં જ તેનું નવું ફોટોશૂટ  શેયર કર્યું છે

IMAGE SOURCE- INSTAGRAM

આમનાના ફોટા પર ફેન્સ ઘણો પ્રેમ  વરસાવી રહ્યા છે

IMAGE SOURCE- INSTAGRAM

આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ  એક્ટિવ રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

આમનાના કિલર ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસ તેના  સિઝલિંગ લુકને  કારણે ચર્ચામાં રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

આઆમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી ઓળખાણ મળી હતી

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે

IMAGE SOURCE- INSTAGRAM

આમનાએ બ્લેક કલરના આઉટફિટમાં ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે

IMAGE SOURCE- INSTAGRAM

આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

IMAGE SOURCE- INSTAGRAM