'તુ ઝુઠી, મેં મક્કાર' ફિલ્મથી ધમાકેદાર વાપસી કરશે શ્રદ્ધા

આ ફિલ્મમાં બોલ્ડ અને બિંદાસ લુકમાં જોવા મળશે શ્રદ્ધા 

ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટમાં વ્યસ્ત છે શ્રદ્ધા કપૂર 

હાલમાં ઓલ પિન્ક ડ્રેસમાં જોવા મળી શ્રદ્ધા કપૂર 

બાર્બી ડોલની જેમ સુંદર લાગી રહી છે શ્રદ્ધા કપૂર 

બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રદ્ધા 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે શ્રદ્ધા કપૂર 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે શ્રદ્ધા