પિયુષ મિશ્રા

ગેંગ્સ ઓફ વસેપુર ફિલ્મ દ્વારા 50 વર્ષની ઉંમરે મશહુર થયા.

કુમુદ મિશ્રા

41 વર્ષની ઉંમરે ફિલ્મ રોકસ્ટારથી ઓળખ મળી.

અમરીશ પુરી

પ્રેમ પૂજારી ફિલ્મમાં 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત કામ કર્યું હતુ.

નીના ગુપ્તા

વર્ષ 2018માં 59 વર્ષની ઉંમરે ફિલ્મ 'બધાઈ હો'થી નસીબ બદલાયુ.

રોનિત રોય

40 વર્ષની ઉંમરે ફિલ્મ ઉડાનથી સફળતા મળી.

નવાઝુદ્દીન સિદ્દીકી

38 વર્ષની ઉંમરે 'ગેંગ્સ ઓફ વસેપુર'માં સફળતા મળી.

પંકજ ત્રિપાઠી

ગેંગ્સ ઓફ વસેપુરને કારણે 36 વર્ષની ઉંમરે મોટી ઓળખ મળી.