વિંદુ દારા સિંહ તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

credit pic : vindu insta

અભિનેતાએ હિન્દી સિવાય પંજાબી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

credit pic : vindu insta

વિંદુએ 1994માં આવેલી ફિલ્મ 'કરણ'થી પોતાના ફિલ્મી કરિયરની  કરી હતી શરૂઆત

credit pic : vindu insta

 વિંદુને તેની કારકિર્દીમાં કોઈ ખાસ ઓળખ મળી ન હતી

credit pic : vindu insta

વિંદુ પોતાના અંગત જીવનને કારણે હંમેશા  રહે છે ચર્ચામાં

credit pic : vindu insta

વિંદુએ તબ્બુની બહેન અભિનેત્રી ફરાહ નાઝ હાશ્મી સાથે કર્યા હતા લગ્ન

credit pic : vindu insta

થોડા સમય પછી ફરાહ અને વિંદુના થઈ ગયા છૂટાછેડા

credit pic : vindu insta

વિંદુએ થોડા સમય પછી મોડલ ડીનો ઉમરાવ સાથે કર્યા લગ્ન

credit pic : vindu insta

વિંદુ અને ડીનોને એક સુંદર પુત્રી છે

credit pic : vindu insta

IPL મેચ ફિક્સિંગના આરોપમાં વિંદુની કરવામાં આવી ધરપકડ

credit pic : vindu insta

અભિનેતાએ રિયાલિટી શો 'બિગ બોસ સિઝન 3' જીત્યો

credit pic : vindu insta