અભિનેતા સતીશ કૌશિકનું થયું નિધન

અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકે અનેક ફિલ્મમાં કામ કર્યું છે

સતીશ કૌશિકનું હાર્ટ અટેકથી નિધન થયું છે

સતીશ કૌશિકના મૃત્યુથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

અનુપમ ખેરે તેમના  ટ્વિટર હેન્ડલ પર તેમના મિત્ર સતીશ કૌશિકના મૃત્યુની માહિતી આપી 

7 માર્ચે સતીશ કૌશિકે જુહમાં જાવેદ અખ્તર દ્વારા આયોજિત હોળી પાર્ટીમાં ભાગ લીધો હતો

સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા

 એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’થી ઓળખ મળી હતી