આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે

રિપોર્ટ્સ અનુસાર બંને એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે

રણબીરની આન્ટી રીમા જૈનના કહેવા પ્રમાણે, હજુ તારીખ ફાઈનલ નથી

રણબીર કપૂરે ટૂંક સમયમાં લગ્ન કરવાનો આપ્યો સંકેત 

શર્માજી નમકીનના પ્રમોશન દરમિયાન રણબીરે લગ્નની કરી વાત 

રણબીરે કહ્યું કે, આલિયા અને હું જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છીએ

જો કે, રણબીરે લગ્નની તારીખ જણાવવાની ના પાડી દીધી હતી