લેડી બોસના સ્વેગમાં જોવા મળ્યો નવાઝુદ્દીન સિદ્દીકી

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ 'હડ્ડી'માં જોવા મળશે

ફિલ્મમાં તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે

ગેટઅપ એવો કે એક્ટરને પહેલી નજરે ઓળખવો મુશ્કેલ

વીડિયો જૂઓ

પોસ્ટર સામે આવતા જ નવાઝુદ્દીન સિદ્દીકીના લુકની ચર્ચા શરૂ થઈ ગઈ છે

ફિલ્મ Haddi 2023માં રિલીઝ થશે