જોન અબ્રાહમનો પરિવાર મુંબઈમાં રહે છે

જોનનું આ ઘર જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો

જ્હોનના ભાઈ આર્કિટેક્ટ એલન અબ્રાહમે આ ઘરની ડિઝાઈન તૈયાર કરી છે

આ ઘરનું નામ છે 'વિલા ઇન ધ સ્કાય' છે

આ ઘરને વર્ષ 2016માં 'બેસ્ટ હોમ'નો એવોર્ડ મળ્યો હતો.

અંદાજે 5000 Sqft માં ફેલાયેલું છે જ્હોનનું લૈવિશ  વિલા

ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર  બનાવવામાં આવ્યું છે

ફોટા જુઓ