આજે (29 એપ્રિલ) એક્ટર ઈરફાન ખાનની  છે પુણ્યતિથિ

ઈરફાને પોતાના સરળ અભિનયથી લોકોના દિલમાં બનાવી છે ખાસ જગ્યા

ઈરફાનના પાત્રની અંદર ઉતરવાની કુશળતાને ભૂલવી મુશ્કેલ છે

ઈરફાનના કેટલાક ડાયલોગ આજે પણ લોકોની જીભ પર છે

સાંભળો ઈરફાનના એ ડાયલોગ્સ જેણે દિલમાં છોડી દીધી છાપ

ઈરફાનનો છેલ્લો ઓડિયો

 "બીહડ મેં બાગી હોતે હૈં, ડકૈત મિલતે હૈં પાર્લિયામેન્ટ મેં"

(પાન સિંહ તોમર)

"યેં શહર હમેં જિતના દેતા હૈ, બદલે મેં કહીં જ્યાદા હમસે લેતા હૈ"

( લાઈફ ઈન અ મેટ્રો)

"હમેં મોહબ્બત હૈ ઈસલિયે જાને દિયા, જિદ હોતી તો બાંહો મેં હોતી"

(જજ્બા)

'આજકાલ પઢાઈ, પઢાઈ નહી, ધંધા હૈ ધંધા'

(હિન્દી મિડિયમ)

"ઉન્હોંને હમેં જિંદા દફન કર દિયા યે સોચકર કિ હમ મર જાયેંગે"

(કારવાન)

" મૈંં થા, મૈં હૂં, ઔર મૈં હી રહૂંગા"

(હૈદર)