અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉમરે બીજા લગ્ન કર્યા

આશિષ વિદ્યાર્થીના બીજા લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

આશિષે રૂપાલી બરુઆ સાથે બીજા લગ્ન કર્યા

અભિનેતાએ આસામની રહેવાસી રૂપાલી બરુઆને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી

બંનેએ કોલકાતામાં સાદગી સાથે જીવનભર એકબીજાની સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી 

રૂપાલી બરુઆ ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે

બોલિવૂડમાં વિલનના પાત્રએ આશિષ વિદ્યાર્થીએ ઓળખ આપી

આશિષ વિદ્યાર્થીએ હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની ઓળખ બનાવી

આશિષ વિદ્યાર્થી એક સારા અભિનેતા હોવા ઉપરાંત મોટિવેશનલ સ્પીકર પણ છે.

અભિનેતા આશિષ વિદ્યાર્થીનો જન્મ 19 જૂન, 1962ના રોજ થયો હતો.

કરોડોની સંપતિનો માલિક છે કરણ જોહર