સ્વર્ગસ્થ વકીલ અને કાર્યકર્તા શંકરન નાયરની બાયોપિક બની રહી છે
આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળી શકે છે
રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મને કરણ જોહર બનાવશે
આ ફિલ્મમાં અનન્યા પાંડે પણ મહત્વના રોલમાં જોવા મળી શકે છે
આ ફિલ્મમાં વકીલ-કાર્યકરની ભૂમિકામાં જોવા મળશે અક્ષય
આ ફિલ્મમાં જુનિયર વકીલની ભૂમિકા ભજવશે અનન્યા