credit: Social Media

અક્ષય કુમારની અપકમિંગ મૂવી લીસ્ટમાં વધુ એક ફિલ્મ

credit: Social Media

અક્ષય આ ફિલ્મમાં રશ્મિકા મંદાના સાથે જોવા મળશે

credit: Social Media

આ સાઉથની ફિલ્મ 'સોરારઈ પોટ્રુ' ની હિન્દી રીમેક છે

credit: Social Media

ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે

credit: Social Media

ફિલ્મનું ટાઈટલ હાલ નક્કી થયું નથી

સૂચવવા

credit: Social Media

અક્ષયએ પોતાના ફેન્સને ટાઈટલ સૂચવવા કહ્યું છે