અજય દેવગન અને કાજોલની દીકરી છે ન્યાસા દેવગન

અભિનેત્રીઓ જેવી સુંદર છે ન્યાસા દેવગન 

ન્યાસાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર થતા રહે છે વાયરલ

હાલમાં દેશી લુકમાં જોવા  મળી ન્યાસા 

લાલ રંગના સુંદર લહેંગામાં જોવા મળી ન્યાસા 

ડીપ નેક બ્લાઉઝમાં બતાવ્યો બોલ્ડ અંદાજ

લુકને કારણે ભારે ચર્ચામાં રહે છે ન્યાસા