એક્ટિંગ સિવાય સ્ટાર્સનો આ છે બિઝનેસ
સિરિયલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે એક એડ એજન્સી પણ ચલાવે છે
શાહીર શેખ નવા-નવા શોમાં દેખાતા રહે છે, પરંતુ અભિનય સિવાય તેનું એક પ્રોડક્શન હાઉસ પણ છે
સંજીદા શેખ ટીવીથી ઓટીટી સુધી છવાયેલી રહે છે. અભિનેત્રી એક બ્યુટી પાર્લરની માલિક પણ છે
કરણ કુન્દ્રા તાજેતરમાં જ ટીવીમાં જોવા મળ્યો હતો. પરંતુ આ સિવાય તેમનું પોતાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પણ છે
રોનિત રોય પોતાના પરફોર્મન્સનો દમ બતાવતો રહે છે. અભિનેતા એક સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન કંપનીનો માલિક પણ છે
એક્ટિંગ સિવાય ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ભોપાલમાં ડાન્સ એકેડમી પણ ચલાવે છે
ગૌતમ ગુલાટીનો કરોડોનો બિઝનેસ છે. અભિનય ઉપરાંત તે નાઈટ ક્લબ RSVP ના માલિક છે
Anupama serial : કાવ્યા બનીને તોડ્યું હતું અનુપમાનું ઘર, તેનું ક્વોલિફિકેશન જાણીને થઈ જશો હેરાન