ઉપવાસ દરમિયાન થઈ જાય છે એસિડિટી?, તો અપનાવો સરળ આ સરળ ટિપ્સ
20 ઓક્ટોબર 2023
Pic Credit- TV9 hindi
ઉપવાસ દરમિયાન મોટાભાગના લોકો એસીડિટી થવાની ફરીયાદ કરતા હોય છે.
Pic Credit- TV9 hindi
આ થવા પાછળનું કારણ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવુ અને પાણી ઓછું પીવુ છે, ત્યારે આ ટિપ્સ એસિડિટી થતા અટકાવશે
Pic Credit- TV9 hindi
ઉપવાસ દરમિયાન કેળા ખાઓ. આમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે કબજિયાત અને એસિડિટીથી બચાવે છે
Pic Credit- TV9 hindi
સમયાંતરે પાણી પીતા રહો તે તમને હાઇડ્રેટેડ રાખવાનું પણ કામ કરે છે. એસિડિટીની સમસ્યાથી પણ બચાવે છે.
Pic Credit- TV9 hindi
વધુ પડતું ખાવાથી પણ એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સંતુલિત ભોજન લો.
Pic Credit- TV9 hindi
ખોરાકને ધીમે-ધીમે ચાવીને ખાઓ. આનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. તે એસિડિટીનું જોખમ પણ ઘટે છે.
Pic Credit- TV9 hindi
દર થોડા કલાકે કંઈકને કંઈક ખાવાનું રાખો. લાંબા સમય સુધી ન ખાવાના કારણે પણ એસિડિટીની સમસ્યા થાય છે
Pic Credit- TV9 hindi
ઉપવાસ દરમિયાન વધુ પડતા તળેલા અને તીખા ખોરાક ન ખાઓ.
Pic Credit- TV9 hindi
તમારા બાળકના મગજને તેજ બનાવવા માંગો છો તો ખવડાવો આ 5 વસ્તુઓ
Pic Credit- TV9 hindi