મહિલાઓને તેમના વાળ અતિપ્રિય હોય છે તેના કારણે તે સુંદર લાગે છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલાઓએ ક્યારે વાળ ધોવા જોઈએ તે જાણો
મહિલાઓ તેમના વાળની ઘણી કાળજી રાખતી હોય છે.પરંતુ, જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાળ ક્યારે ધોવા તેની જાણ હોતી નથી.
મહિલાઓએ સૂર્યાસ્ત પછી વાળ ધોવા ન જોઈએ.જો આવુ કરે છે તો તેમને ધન હાનિ થાય છે.
અમાસના દિવસે વાળ ન ધોવા
જે મહિલાઓ આ દિવસે વાળ ધોવે છે તેમને પિતૃદોષ લાગે છે
આ 3 દિવસે વાળ ન ધોવા
ગુરુ, શનિ અને મંગળવારના દિવસે વાળ ધોવાથી લક્ષ્મી માતા થાય છે નારાજ
પતિના બહાર જતા સમયે
પતિ શુભ પ્રસંગ કે રોજગાર માટે જતા હોય ત્યારે વાળ ન ધોવા
એકાદશીના દિવસે વાળને ન ધોવા
વાળ ધોવાથી વ્રતનું ફળ નથી મળતું
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.