કોલંબિયામાં મહિલાઓ કરાવી શકે છે ગર્ભપાત

24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત ગુનો નથી

કોર્ટના નિર્ણયથી દેશભરમાં ઉજવણી

લાંબી કાયદાકીય લડાઈ બાદ અધિકાર મળ્યો

કોલંબિયા એ દક્ષિણ અમેરિકાનો દેશ છે