આશ્રમ 3ની 'પમ્મી' રિયલ લાઈફમાં છે ખુબ જ ગ્લેમરસ

વેબ સિરીઝ આશ્રમની પમ્મી પહેલવાન રિયલ લાઈફમાં ગ્લેમરસ છે

એક્ટિંગને લઈ અદિતિ પોહનકર ખુબ આગળ વધી રહી છે

રિયલ લાઈફમાં આશ્રમની પમ્મી  પોતાની સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવે છે 

અદિતિ પોહનકર આશ્રમ ઉપરાંત SHE નામની વેબ સીરીઝમાં જોવા મળી હતી

કાળા ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે

થોડા દિવસ પહેલા અદિતિ એક એવોર્ડ શોમાં પહોંચી હતી

એક્ટ્રેસ અદિતિ પોહનકર મોડલ્સને પણ ટક્કર આપે છે 

પમ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે