ઈંગ્લેન્ડના અરાન રમ્સડેલની ગર્લફ્રેન્ડ જોર્જિયાની તસ્વીર થઈ વાયરલ

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપ દરમિયાન જોવા મળી જોર્જિયા

25 નવેમ્બરે અમેરિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન જોવા મળી જોર્જિયા

આ મેચ દરમિયાન બગાસા ખાતી જોવા મળી જોર્જિયા

સોશિયલ મીડિયા પર વાયરલ થયા જોર્જિયાના ફોટોસ 

અમેરિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 0-0થી ડ્રો રહી હતી

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે જોર્જિયા

પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતી છે જોર્જિયા