આમિર ખાન પૂર્વ પત્ની કિરણ રાવ સાથે કરણ જોહરની પાર્ટીમાં જોવા મળ્યો હતો

બંનેને એકસાથે જોઈને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા છે

અહીં જૂઓ વીડિયો..

Credit: viralbhayani

ભૂતપૂર્વ યુગલે મીડિયા માટે એકસાથે આપ્યા હતા પોઝ

યુઝરે લખ્યું: તમે લગ્ન-તલાક બંનેની મજાક ઉડાવો છો

આમિરે ગયા વર્ષે કિરણથી અલગ થવાની કરી હતી વાત