Asia Cupનું આયોજન UAEમાં કરાયું

એશિયા કપ 2022માં 6 ટીમ ભાગ લઈ રહી છે

 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી 

 ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે

ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ

ગ્રુપ 2: શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ

ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે