ગ્રુપ સ્ટેજની મેચમાં થયા કુલ - 130 ગોલ

ફિલ્ડ ગોલ - 80 

પેનલ્ટી કોર્નર ગોલ - 43

પેનલ્ટી સ્ટ્રોક ગોલ - 07

નેધરલેન્ડની ટીમના સૌથી વધારે ગોલ - 22 

ફાન્સની ટીમના સૌથી વધારે પેનલ્ટી સ્ટ્રોક ગોલ - 02

ઓસ્ટ્રેલિયાની ટીમના સૌથી વધુ પેનલ્ટી કોર્નર ગોલ - 07

ગ્રુપ સ્ટેજમાં બતાવવામાં આવ્યા 59 કાર્ડ

ગ્રીન કાર્ડ - 44, યેલો કાર્ડ - 15, રેડ કાર્ડ - 0