ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન

 ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠક ઉપર આજે ખરાખરીનો જંગ જામ્યો

 બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો

આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો 

પેટલાદના મતદાન મથકમાં એકસાથે 107 ટ્રાન્સ જેડર મતદાન કરવા પહોંચ્યા

અમને સ્ત્રી - પુરુષ સમાન હક્ક આપો : ટ્રાન્સ જેડર સમાજની માંગ

આણંદની પેટલાદ બેઠકને ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે

 આ બેઠક જીતવા માટે દરેક ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો એડીચોટીનુ જોર લગાડે છે