Belinda Clark વર્ષ 1997માં મારી હતી બેવડી સદી

વર્ષ 1997માં ડેન્માર્ક ટીમ વિરુદ્ધ 229 રન બનાવ્યા હતા

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિયન દ્વારા Belinda Clarkનું કરવામાં આવ્યુ સન્માન

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર થયુ Belinda Clarkની મૂર્તિનું અનાવરણ

સચિનની પ્રથમ બેવડી સદીના 13 વર્ષ પહેલા  Belindaએ મારી હતી બેવડી સદી

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર કાંસાની મૂર્તિનું કર્યુ અનાવરણ

આ ઉપલબ્ધિ મેળવનાર પહેલી મહિલા ક્રિકેટર બની

Belinda Clark આ આ ઉપલબ્ધિ મેળવનાર 5મી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બની