સમગ્ર વિશ્વમા 25 ડિસેમ્બરના દિવસના ક્રિસમસની ઉજવણી કરવામા આવે છે
આ દિવસે ભગવાન ઈસુ ખિસ્તના જન્મ દિવસે તરીકે ઉજવવામા આવે છે
દરેક દેશમા ક્રિસમસની ઉજવણી જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ સાથે ઉજવવામા આવે છે
લોસએન્જેલસ ખાતે ક્રિસમસની ઉજવણી કરાઈ
લોસએન્જેલસ ગુજરાતી ઉદ્યોગપતિએ બાળકોને રમકડાં વહેંચી ઉજવણી કરી
આર્ટશીયા કોરી અને જાણીતા ઉદ્યોગપતિ અને હોટેલિયર યોગી પટેલ દ્વારા બાળકોમાં રમકડાં વહેંચવામાં આવ્યા
આર્ટેશીયા સીટી કાઉન્સિલર અલી રાજ રેને ટ્રેનેવીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા