ઘણા વીડિયો એવા હોય છે જે સવાર-સવારમાં આપણો દિવસ મસ્ત બનાવે છે

માણસની જેમ હવે પ્રાણીઓ પણ કસરત-યોગા કરતા જોવા મળે છે

આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ  પર શેર થયેલો છે

આ વીડિયોમાં એક ખિસકોલી જોરશોરથી હાથ અને પગ લંબાવતી જોવા મળી છે

જૂઓ આ Cute Video...

શું તમે પણ આ યોગા ખિસકોલીના ફેન બની ગયા કે...!!!!