આજે ઉમેદવારનું ભવિષ્ય EVM થશે કેદ

બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન

દરેક લોકો પોતાના મતાધિકારનો કરી રહ્યા છે ઉપયોગ

આ ચૂંટણી પર્વમાં 75 વર્ષીય વૃદ્ધે પણ કર્યુ મતદાન

વૃદ્ધે ઓક્સિજન ટેન્ક સાથે મતદાન કર્યુ છે

તેમની બાયપાસ સર્જરી બાદ ફેફસા થયા હતા નબળા

ત્યારથી વૃદ્ધને ઓક્સિજન ટેન્ક  સાથે રાખવી પડે છે

લોકોને પોતાની ફરજ નિભાવવા કરી અપીલ