લોકશાહીના આ પર્વને મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે

પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે 

 ઓલપાડ વિધાનસભા બેઠક પર શાંતિપૂ્ર્ણ માહોલમાં મતદાન શરુ

ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

કરમલા ગામે 105 વર્ષના દાદાએ  મતદાન કર્યું

1 ડિસેમ્બર આજે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે

સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત