ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2023ની હરાજી માટે તૈયારી જોરશોરથી શરુ

 આ વખતે IPLની હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓની બોલી લાગશે

IPL 2023 શરુ થવા પહેલા મીની ઓક્શન યોજાશે

કોચીમાં આગામી 23 ડિસેમ્બરે ખેલાડીઓની હરાજી થશે

બીસીસીઆઈ મુજબ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

મીની ઓક્શનમાં એક હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે

સૌથી વધુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકી ખેલાડીઓના નામ જોવા મળ્યા

991 ખેલાડીઓમાં 277 જેટલા વિદેશી ખેલાડીઓ અને 714 ભારતીય ક્રિકેટરો સામેલ

આ વખતે ટીમો ઘણા સ્ટાર ખેલાડીઓ પર મોટી બોલી લગાવી શકે છે