નીતિ આયોગે મહિલાઓને લઇને સરકારને એક મહત્વની સલાહ આપી છે

નીતિ આયોગે Maternity Leave સમયગાળો વધારવાની સલાહ આપી છે

મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) બિલ, 2016 સંસદમાં 2017માં પસાર કરવામાં આવ્યું હતું

પેઇડ મેટરનિટી લીવના પહેલા 12 અઠવાડિયાને વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી હતી

મેટરનિટી લીવ, આર્થિક વૃદ્ધિ, લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે

નીતિ આયોગે સલાહ આપી છે કે પ્રસૂતિ રજાને છ મહિનાથી વધારીને નવ મહિના કરવી જોઈએ

જાણો દવાઓ રંગ-બેરંગી શા માટે હોય છે ? જાણો