ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમી સાથે જોવા મળશે

Credit: social media

રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે આ સ્ટાર

Credit: social media

બંનેને પડદા પર જોવા ચાહકો છે આતુર

Credit: social media

ધર્મેન્દ્રએ પોતાના ટ્વિટર પર શબાના સાથેનો એક ફોટો કર્યો છે શેયર

Credit: social media

 બંનેનો આ ફોટોમાં દેખાયો રોમેન્ટિક અંદાજ 

Credit: social media

કેપ્શનમાં લખ્યું છે કે- પ્રેમ છે મને કેમેરાથી

Credit: social media

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર પણ જોવા મળશે

Credit: social media

ધર્મેન્દ્રનો ફોટો ઝડપથી થઈ રહ્યો છે વાયરલ

Credit: social media